Timed Quiz

Climatology elements factors air masses gujarati

--:--
Time remaining
0 of 20 questions answered 0% complete

Question 1

શિયાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં થતા વરસાદ (માવઠું) માટે કયું પરિબળ જવાબદાર છે?

MCQ

Question 2

હવામાન (Weather) અને આબોહવા (Climate) સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

MCQ

Question 3

વાતાવરણના કયા સ્તરમાં હવામાન અને આબોહવાની તમામ ઘટનાઓ (વાદળ, વરસાદ, ચક્રવાત) આકાર લે છે?

MCQ

Question 4

ઉષ્ણકટિબંધીય ચક્રવાતને ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે?

MCQ

Question 5

નીચેનામાંથી કયો વાયુ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ નથી?

MCQ

Question 6

ચક્રવાતથી ઉલટી સ્થિતિ જેમાં કેન્દ્રમાં ભારે દબાણ હોય અને પવનો બહાર તરફ જતા હોય તેને શું કહે છે?

MCQ

Question 7

કિલોમીટરમાં વાયુ સમુચ્ચય (Air Mass) નો આડો વિસ્તાર આશરે કેટલો હોઈ શકે છે?

MCQ

Question 8

કયા પ્રકારના વાતગ્રમાં લાંબા સમય સુધી ધીમો અને વ્યાપક વરસાદ પડવાની સંભાવના રહે છે?

MCQ

Question 9

વાયુ સમુચ્ચય (Air Mass) ના ઉદ્ભવ માટે કઈ આદર્શ સ્થિતિ હોવી જરૂરી છે?

MCQ

Question 10

જ્યારે ગરમ અને ઠંડી હવાના જથ્થા સમાંતર વહે છે અને કોઈ આગળ વધતું નથી, ત્યારે કયો વાતગ્ર બને છે?

MCQ

Question 11

આબોહવા પરિવર્તન માટે જવાબદાર 'ક્યોટો પ્રોટોકોલ' (Kyoto Protocol) નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?

MCQ

Question 12

વિષુવવૃત્ત પર ચક્રવાત શા માટે રચાતા નથી?

MCQ

Question 13

જ્યારે ઠંડી અને ભારે હવા ગરમ હવાના જથ્થાને ઝડપથી ઉપર ધકેલે છે, ત્યારે કયા વાતગ્રની રચના થાય છે?

MCQ

Question 14

ચક્રવાતનું કેન્દ્ર જે શાંત, વાદળ રહિત અને ઓછું દબાણ ધરાવતું હોય તેને શું કહેવાય છે?

MCQ

Question 15

કોઇપણ પ્રદેશની આબોહવા નક્કી કરતું મુખ્ય અક્ષાંશીય પરિબળ કયું છે?

MCQ

Question 16

કોરિઓલિસ બળ (Coriolis Force) પૃથ્વીની કઈ ગતિને કારણે ઉત્પન્ન થાય છે?

MCQ

Question 17

ઉત્તર ગોળાર્ધમાં (Northern Hemisphere) ચક્રવાતમાં પવનોની દિશા કેવી હોય છે?

MCQ

Question 18

'વિલી-વિલી' (Willy-Willy) ચક્રવાત કયા ક્ષેત્રમાં જોવા મળે છે?

MCQ

Question 19

તાપમાન અને વાતાવરણીય દબાણ વચ્ચે સામાન્ય રીતે કેવો સંબંધ હોય છે?

MCQ

Question 20

કેરેબિયન સમુદ્ર અને મેક્સિકોની ખાડીમાં ઉદ્ભવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાત કયા નામે ઓળખાય છે?

MCQ
Back to Quiz Details
Your answers are saved in this browser while you are taking the quiz.
Quiz Summary
  • 20 total questions
  • 15 minutes duration
  • Yes question shuffle
  • Disabled negative marking
Instructions

Read each question carefully. The quiz will auto-submit when the timer ends.