Timed Quiz

Panchayati Raj

--:--
Time remaining
0 of 20 questions answered 0% complete

Question 1

પંચાયત ક્ષેત્રે મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી અનામત બેઠકોની બંધારણીય જોગવાઈ છે?

MCQ

Question 2

બંધારણની ૧૧મી અનુસૂચિમાં પંચાયતોને કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે?

MCQ

Question 3

ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

MCQ

Question 4

પંચાયત સ્તરે 'ગ્રામસભા' ની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?

MCQ

Question 5

પંચાયતોની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી કોની છે?

MCQ

Question 6

પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે રાજ્ય નાણા આયોગની રચના કોણ કરે છે?

MCQ

Question 7

'PESA' (Panchayats Extension to Scheduled Areas) એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?

MCQ

Question 8

ભારતમાં સર્વપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી?

MCQ

Question 9

ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો?

MCQ

Question 10

ગ્રામ પંચાયતના વહીવટી વડાને ગુજરાતમાં શું કહેવામાં આવે છે?

MCQ

Question 11

ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

MCQ

Question 12

૭૩માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ જોડવામાં આવી?

MCQ

Question 13

ગુજરાતમાં પંચાયતી રાજના માળખા અને કાયદાની સમીક્ષા માટે ૧૯૭૨માં કઈ સમિતિ રચાઈ હતી?

MCQ

Question 14

જો કોઈ પંચાયત મુદત પૂરી થતાં પહેલાં બરખાસ્ત થાય, તો કેટલા સમયમાં ચૂંટણી કરાવવી અનિવાર્ય છે?

MCQ

Question 15

કઈ સમિતિએ પંચાયતોને "મૂળિયા વિનાનું ઘાસ" (Grass without roots) તરીકે વર્ણવી હતી?

MCQ

Question 16

પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ સૌપ્રથમ કઈ સમિતિએ કરી હતી?

MCQ

Question 17

બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની સ્થાપના અંગેની જોગવાઈ છે?

MCQ

Question 18

બંધારણના કયા ભાગમાં પંચાયતો અંગેની જોગવાઈ છે?

MCQ

Question 19

પંચાયતનો સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?

MCQ

Question 20

દર વર્ષે 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?

MCQ
Back to Quiz Details
Your answers are saved in this browser while you are taking the quiz.
Quiz Summary
  • 20 total questions
  • 20 minutes duration
  • Yes question shuffle
  • Disabled negative marking
Instructions

Read each question carefully. The quiz will auto-submit when the timer ends.